કચ્છમાં નદી-નાળા છલકાયા
copy image

કચ્છના મધ્યમ સિંચાઈ યોજનાના ડેમ છલકાયા
કાયલા ડેમ થયો ઓવરફ્લો
પાવરપટ્ટીના ઝુરા, જતવાંઢ, પાલનપુર અને લોરિયા જેવા ગામોની સિંચાઈ માટે જીવાદોરી સમાન કાયલા ડેમ ઓવરફ્લો
અબડાસાના અનેક ગામની જીવાદોરી સમાન ડેમ ઓવરફ્લો
બેરાચીયા ડેમ ઓવરફ્લો થયો
માંડવીનો મધ્યમ સિંચાઈનો વિજયસગર ડેમ પણ ઓવરફ્લો
અબડાસાનો કંકાવટી ડેમ ઓવરફ્લો
મધ્યમ કક્ષાના ડેમો ઓવરફ્લો થતા ખેડૂતોમાં હરખની હેલી