રાપરના બુટલેગરની પાસા હેઠળ અટક મધ્યસ્થ જેલના હવાલે કરાયો

jail

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે રાપરના બુટલેગરની પાસા હેઠળ અટક કરી તેને હેલમાં ધકેલી દેવામાં  આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આવા ઈશમો વિરુદ્ધ કાદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે હુકમ થયા બાદ પૂર્વ કચ્છ એલ.સી.બી.એ રાપર તકિયાવાસના મહેન્દ્રસિંહ ઉર્ફે નિકુલસિંહ બહાદૂરસિંહ વાઘેલાની પાસાની અરજી કરવામાં આવતા તે મંજૂર થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આ ઈશમની પાસા તળે અટક કરી તેને મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવેલ છે.