ભુજના માધાપરમાં ધીમી ધારે વરસાદ

ભુજ તાલુકાનાં માધાપર ગામમાં સવારથી વાદળ છાયું વાતાવરણ…

માધાપરમાં વાદળછાયા વાતાવરણની સાથે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે….

ત્યારે લોકો આ મીઠા મધુરા વારસાદની મોજ માણી રહ્યા છે…..