આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર

copy image

copy image

આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જેમાં 8 થી 11 જુલાઈ સુધી ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં અને 12 જુલાઈએ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.