ભુજમાં રહેણાંક વિસ્તારમાં મગર જોવા મળ્યો

copy image

copy image

નરનારાયણ નગરમાં મગર જોવા મળ્યો

રાત્રીના શેરીઓમાં મગર ફરતો જોવા મળ્યો

શેરીઓ માં ફરી રહેલ મગર બાદમાં વરસાદના ભરાયેલા પાણીમા જતો જોવા મળ્યો

રહેણાંક વિસ્તારમાં મગર જોવા મળતા લોકોમાં ભય ફેલાયો

આ વિસ્તારમાં દર ચોમાસે પાણી ભરાતા હોય છે

લોકોની અનેક રજુઆત બાદ પણ પાણી ભરાવાની સમસ્યાનો કોઈ નિરાકરણ નથી આવતો