વાયોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી LCB, પશ્ચિમ કચ્છ-ભુજ”
copy image

પકડાયેલ આરોપીઓ:-
(૧) કિશોર નારણજી ઠક્કર, રહે. ચોક વિસ્તાર,ખારાઇ તા. લખપત.
(૨) કનૈયાલાલ નેનાલાલ ખટીક, રહે. બાપા દયાળુનગર, વાયોર તા.અબડાસા.
કબ્જે કરેલ મુદ્દામાલ:-
(૧) ભારતીય બનાવટની વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૧૭૪ કી.
રૂા. ૯૨,૪૭૫/-
(૨) બીયરના ટીન નંગ-૩૯ કી.રૂા. ૮,૫૮૦/-