સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડા ના પડઘા પડ્યા

પીપરી ની જુગાર પર દરોડા બાદ કોડાય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ વાઘેલા ને જખો મરીન પોલીસ સ્ટેશનમાં મુકી દેવાયા જ્યારે મરીનના પીઆઇ બીપી ખરાડી ને કોડાય મૂકવામાં આવ્યા