આદિપુરમાં બે કિશોરઓની છેડતી કરનાર આરોપી વિરુદ્ધ ફોજદારી

copy image

copy image

  આદિપુરમાં બે કિશોરઓની છેડતી કરનાર આરોપી ઈશમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ છેડતીનો બનાવ ગત સાંજના અરસામાં મણિનગર-1-એ વિસ્તારમાં બન્યો હતો. અહી બે કિશોરીઓ બેઠી હતી તે દરમ્યાન આરોપી ઈશમો ત્યા આવેલ અને ગંદા ઈશારા કરી બાદમાં કિશોરીનો હાથ પકડતાં તેનો વિરોધ કરાતાં આ શખ્સે કિશોરીને માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવેલ છે. આ મામલે પોલીસે આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.