ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની ૧૮ દિવસની મુલાકાત બાદ પૃથ્વી પર પાછા ફર્યા

copy image

૧૫ જુલાઈ, ૨૦૨૫ ના રોજ બપોરે ૩:૦૦ વાગ્યે, એક ઐતિહાસિક ક્ષણ
ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ની ૧૮ દિવસની મુલાકાત પછી પૃથ્વી પર પાછા ફર્યા
તેઓએ પોતાની પ્રથમ અવકાશયાત્રા પૂર્ણ કરી
શુભાંશુ શુક્લાને 25 જૂન 2025 ના રોજ ફાલ્કન 9 રોકેટથી લોન્ચ કરવામાં આવ્યા હતા
તેમણે 60 થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા
કેલિફોર્નિયાના કિનારે પેસિફિક મહાસાગરમાં સુરક્ષિત રીતે ઉતર્યા