કેરા મહેશ્વરી સમાજ તેમજ રક્તદાન કમિટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

copy image

કેરા ભુજ કેરા મહેશ્વરી સમાજ તેમજ રક્તદાન કમિટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું કરાયું આયોજન
કેરા ખાતે આવેલ મહેશ્વરી સમાજ ખાતે તા,13/7/2025 ના રોજ મહેશ્વરી સમાજ તેમજ રક્તદાન કમિટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું સમાજના દીકરાઓ અને દીકરીઓ ના નાની ઉમરે સ્વર્ગવાસ થયેલ તેમના મોક્ષાર્થે આ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં કેરા તેમજ આજુબાજુના ગામના લોકો મળી 76 લોકોએ રક્તદાન કર્યું હતું
રવિલાલ હિરાણી કેરા