જાદવા ગામમાં પાગલ અથવા માનસિક રીતે અસ્વસ્થ જંગલી પ્રાણી ફરતું હોવાથી લોકોમાં ભયનો માહોલ

copy image

અત્યંત જરૂરી જાહેર સુચના
સ્થળ: બરન્દા જૂથ ગ્રામ પંચાયત વિસ્તાર – જાદવા ગામ તથા આજુબાજુના વિસ્તારો
તારીખ: 16 જુલાઈ 2025
આજ રોજ જાદવા ગામ તથા આસપાસના વિસ્તારોમાં લોકો દ્વારા જાણવા મળ્યું છે કે અહીં એક પાગલ અથવા માનસિક રીતે અસ્વસ્થ જંગલી પ્રાણી ફરતું જોવા મળ્યું છે, જેને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આજે સાંજે તે જંગલી પ્રાણીએ બાઇક પર જતા વ્યક્તિ પર હુમલો કર્યો, તેમજ બીજા એક વ્યક્તિને પણ હુમલો કરેલ છે. હજુ સુધી કોઇ જાન હાની નથી થઈ તેયા વેકતી ભાગી ગયેલ હતા.
જાનવર ના મોઢામાં લોહી ટપકે છે –
અપિલ:
સ્થાનિક ગ્રામજનોને વિનંતી છે કે આપ સૌ સાવચેતી સાથે બહાર નીકળો, બાળકો અને વૃદ્ધોને બહાર ન મોકલો અને ટોળામાં હલનચલન કરો.,ખેડૂત તમામ સાવચેત રહેવું
વિનંતી તંત્રને:
જંગલ વિભાગ અને વનવિભાગના અધિકારીઓ તાત્કાલિક ટીમ ગઠિત કરીને આ ઘાતક પ્રાણીને પકડે અને વિસ્તારની જનસુરક્ષા સુનિશ્ચિત કરે.
ગ્રામ જનો વિનંતી તમામ આપેડ
આપતા રહેશો
આદમ-9979330250
રિપોર્ટ – આદમ નોતિયાર
કચ્છ કેર ન્યૂઝ
Mo 9979330250