પત્ની પર શંકા જતાં પતિએ કરી ક્રૂર હત્યા કરી

copy image

અમદાવાદના વાસણા વિસ્તારમાં પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી દીધી હતી. કારણ માત્ર વોટ્સએપ સ્ટેટસ અને ફોટા અંગે ઊપજેલો વહેમ રાખીને હત્યા કરી હતી .
મળતી માહિતી અનુસાર, મજૂરી કામ કરતો પતિ પત્ની ઉપર શંકા રાખતો હતો. એજ શંકાએ વીસ વર્ષ જુના સંબંધનો અંત લાવી દીધો. દંપતીને ત્રણ સંતાન પણ છે.
હત્યા બાદ વાસણા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
રીપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ.