ઓનલાઇન નાણાકિય છેતરપિંડીમા ગયેલ રકમ રૂ.૧૩૨,૦૩૦ /- ફ્રીઝ કરાવી અરજદાને પરત અપાવતી માંડવી પોલીસ

copy image

copy image

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમકચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગ નાઓ દ્રારા સાયબર ક્રાઈમના ગુન્હા અટકાવવા તથા શોધવા અંગની સુચના અને માર્ગદશન આપવામાં આવેલ જે અંગે પો.ઇન્સ.શ્રી સી.વાય.બારોટ સાહેબ નાંઓએ કાર્યવાહી હાથ ઘરેલ.

જેમાં અરજદારશ્રી હિતેષભાઈ શાંતિલાલ ભાઈ મોનાણી રહે-જયનગર માંડવી કચ્છ ભોગબનનાર અરજદાર ના ઓનલાઈનનાણાકીયછેતરપિંડી ગયેલનાણા ૧૪૧,૦૦૦ માંથી ૧૩૨,૦૩૦ જે અરજદારશ્રીને તેમના ગુમાવેલપૈસા તેમના એકાઉન્ટમાં પરત અપાવતી માંડવીપોલીસ

સાવચેતીઓ

৭-સાવચેતીઓ કોઇ પણ મિત્ર તેના ફેસબુક /ઇન્સ્ટાગ્રામ મેસેન્જર,વોટ્સઅપ તેમજ અજાણ્યા નબર થી ફોન દ્વારા રૂપિયાની માંગણી કરેતો રૂપિયા મોકલતા પહેલા તે મિત્ર ને ઓળખ કરી તેના મોબાઈલ નંબર પર તેની ખરાઈ કરવી.

२-કોઈ પણ બેંક/ મોબાઈલ કંપની માંથી કોલ આવેતો કોઈ પણ જાતના બેંક એકાઉન્ટ તથા OTPની માહિતી શેર કરવી નહી.

3-કોઈ અજાણ્યા મોબાઈલ નંબર થી ફોન આવેથી મોબાઈમાં કોઈપણ એપ્લીકેશન ડાઉનલોડ કરવી નહી.

४-અજાણી સ્ત્રીના ફોટાવાળી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, માં ફ્રેડ રેક્વેસ્ટ એક્સેપ્ટ કરવી નહી.

-h તમો ઓનલાઇન ફ્રોડનો ભોગબનો તરતજસાયબર ક્રાઇમહેલ્પલાઇન નબર – ૧૯૩૦ પર કોલ કરવો

६-તેમજનજીક ના પોલીસ સ્ટેશન/સાયબર સેલ શાખાનો સંપર્ક કરવો અને તમારા ફ્રોડ થયેલ બેંક ખાતાની સંપુણ વિગતો આપવી.

કામગીરી કરનાર પોલીસ અઘીકારી/કમચારી :-

પો. ઇન્સ. શ્રી સી.વાય.બારોટ સાહેબ તથા માંડવી પોલીસ સ્ટાફના એ.એસ.આઈ.હરદીપસિંહ જીતુભા જાડેજા તથા પો.હેડ.કોન્સ.વશરામભાઈ પટેલ તથા પો.કોન્સ.સાગરભાઈ ગોટેચા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.