આણંદસર ગામેથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી માનકુવા પોલીસ

copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકથી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ તથા શ્રી આર.ડી.જાડેજા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી. ભુજ વિભાગ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જીલ્લામાં પ્રોહી તથા જુગારની ગેરકાયદેસરની પ્રવૃતિ સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય
જે અન્વયે શ્રી પી.પી.ગોહિલ ઇ/ચા. પોલીસ ઇન્સ્પેકટર માનકુવા પોલીસ સ્ટેશનનાઓ માર્ગદર્શન મુજબ માનકુવા પો.સ્ટે.ના કર્મચારીઓ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. મુકેશકુમાર નવીનચંદ્ર સાધુ નાઓને મળેલ બાતમી હકીકત આધારે આણંદસર ગામે ચામુડા માતાજીના મંદિરની બાજુમાં ચોકમાંથી ગંજીપાના વડે તીન પતીનો રૂપીયાની હારજીતનો જુગાર રમતા ચાર ઇસમોને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમો-
(૧) હુસેન મીઠું સમેજા ઉ.વ.૫૨ રહે-કલ્યાણપર તા-નખત્રાણા
(૨) ફિરોજ કાસમ બાફણ ઉ.વ.૪૦ રહે-દેશલપર તા-ભુજ
(૩) ભીમજી હિરજી પરમાર ઉ.વ.૬૫ રહે-આણંદસર તા-ભુજ
(૪) રમેશ ગોવિંદ ચારણીયા ઉ.વ.૪૦ રહે-કાનપર તા-ભુજ
(૫) રાહુલ રાજેશ ચારણીયા રહે-કાનપર તા-ભુજ (પકડવાનો બાકી)
કબ્જે કરેલ મુદામાલ-
» રોકડા રૂપીયા-૧૦,૩૫૦/-
» મોબાઇલ નં. ૩ કિ.રૂ. ૧૧,૦૦૦/-
» ગંજીપાનાં નંગ-૫૨ કી.રૂ- ૦૦/૦૦
એમ કુલ્લે કીં.રૂ.૨૧,૩૫૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
આમ ઉપરોક્ત કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના ઇ/ચા. પોલીસ ઇન્સ્પેકટર શ્રી પી.પી.ગોહિલ સા.ના માર્ગદર્શન હેઠળ સામત્રા આઉટ પોસ્ટના ઈન્ચાર્જ મુકેશકુમાર નવીનચંદ્ર સાધુ તથા પો.હેડ.કોન્સ. ભરતજી મથુરજી હજુજ, વિનોદકુમાર જેહાજી ઠાકોર તથા પો.કોન્સ. કમલેશભાઈ પરાગભાઈ ચૌધરી, કિરણકુમાર સવાભાઈ પુરોહિત તથા જી.આર.ડી