ફરી એક વખત કચ્છી ધરા ધ્રુજી ઉઠી : ભચાઉમાં 3.2ની તીવ્રતીનો આંચકો અનુભવાયો

copy image

આજે બપોરના સમયે ભચાઉમાં 1 વાગી અને 7 મિનિટ પર અનુભવાયો ભૂકંપનો આંચકો
ભચાઉમાં 3.2ની તીવ્રતીનો ભૂકંપનો આંચકો અનુભવાયો
ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 11 કિલોમીટર દૂર નેર ગામ નજીક નોંધાયું
સદભાગ્યે કોઈ નુકશાની નહીં