સાબરકાંઠા જિલ્લામાં દૂધના ભાવફેર મુદ્દે પશુપાલકોનો વિરોધ પાંચમા દિવસે પણ ચાલુ

સાબરકાંઠા જિલ્લામાં દૂધના ભાવફેર મુદ્દે પશુપાલકોનો વિરોધ પાંચમા દિવસે પણ ચાલુ

સાબર ડેરીની દૂધની આવક ઘટીને 26 લાખ લીટરથી 10 લાખ લીટર થઈ

 સાત ટેન્કરો ખેડબ્રહ્માથી હિમતનગર ખાતે સાબર ડેરી પહોંચાડવામાં આવી