અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં બંદીવાન કેદીઓ દ્વારા ખાસ કાર્યક્રમ

જેલમાં રહીને ધોરણ ૧૦ ની પરીક્ષા આપનાર કેદી ભાઈઓનું 68 % પરિણામ

કુલ 21 બંદીવાન ભાઈઓએ આપી હતી પરીક્ષા

સાથે સાથે રાજ્ય ના પોલીસ વડા ના હસ્તકે બંદીમાંન ભાઈઓ ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું..

જેલ વિભાગ દ્વારા વ્યસન મુક્તિ માટે પણ ખાસ કાર્યક્રમ

નાટક ભજવીને લોકોને વ્યસન મુક્તિ માટે જાગૃત કરવા પ્રયાસ

રીપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ.