ભચાઉ તાલુકા આ.વા. કાર્યકરોને બી.એલ.ઓની ફરજમાંથી મુક્તિ આપવા રજૂઆત

વિનય સાથે જણાવવાનું કે નાથબ મામલતદાર સાહેબ અને ભચાઉ ના તમામ આંગણવાડી કાર્યકરને આગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ રજીસ્ટર રેકોર્ડ તથા ઓનલાઈન એફ.આર.એસ.ની કામગીરી એમ.એમ.વાય. યોજના મગળદિવસની ઉજવણી બાળકોના વજન ઊઁચાઈ જેવી સેવાઓ વગેરે અન્ય કામગીરી કરવામાં અમારી પાસે એટલો સમય નથી હોતો જેથી બાળકની પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિમાં વિક્ષેપ આવે છે. જેમાં આઇસીડીએસ નો મુખ્ય હેતુ બાળકનો સર્વાંગી વિકાસ તેમજ શારીરિક વિકાસનો ધ્યેય પૂર્ણ થાઈ શકતો નથી તેમ જ આંગણવાડી કાર્યકર તથા હેલ્પર ને માનદવેતન આપવામાં આવે છે સંદર્ભપત્ર એક બે અને ત્રણ સમક્ષ ના પત્રથી આઈ.સી.ડી.એસ. ની સેવાઓ સિવાય અન્ય પ્રવૃત્તિઓ ન કરાવતા સૂચના આપવામાં આવેલ છે બિ.એલ.ઓ ની કામગીરી માટે આપવામાં આવનું નજીવું વેતન પણ અમને પોસાય તેમ નથી. આ અગાઉ પણ બચાવ પ્રાંત કચેરીએ એક વખત આવેદનપત્ર આપેલ હોવા છતાં કરીથી અમને તાલીમનો ઓર્ડર આપવામાં આવેલ છે? યોગ્ય નથી. નીચે દર્શાવેલ તમામ કાર્યકર બહેનો ને બિ.એલ.ઓ.ની કામગીરી માથી મુક્તિ આપવા નમ્ર વિનંતી.

આઇસીડીએસ ઓફિસ ભચાઉ