અંજારમાં તળાવમાં ડૂબી જવાથી 50 વર્ષીય આધેડનું મોત

copy image

copy image

અંજારમાં વીડી 50 વર્ષીય આધેડનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના વીડી ચોકડી પીર દરગાહ નજીક આવેલા પિંગલસર તળાવમાં આ બનાવ બન્યો હતો. આ જ વિસ્તારમાં  રહેનાર પીતવાસ નામનો આધેડ તળાવમાં ન્હાવા ગયેલ હતો. બાદમાં તેઓ પરત ન ફરતા તેની શોધખોળ કરવામાં આવેલ, બાદમાં તે ડૂબેલી હાલતમાં મળી આવેલ હોવાનું સામે આવ્યું છે.