જુગારનો ગણનાપાત્ર કેશ શોધી આરોપીઓને ઝડપી પાડતી ભુજ શહેર એ.ડીવીઝન પોલીસ


પકડાયેલ આરોપીઓ:-
(૧) સિકંદર આદમ સમેજા ઉ.વ-૪૭ રહે-કમલાણી ફળિયુ ભીડગેટ પાસે ભુજ
(૨) મુકેશભાઇ ભાઇલાલ ડાભી ઉ.વ-૫૦ રહે-દાદુપીર રોડ ભીડગેટ પાસે ભુજ
(3) ગુલામહુસૈન અલીમામદ થેબા ઉ.વ-૫૧ રહે-પઠાણ ફળિયુ સેજવાળા માતમ ભુજ.
કબ્જે કરેલ મુદ્દામાલ :-
(૧) રોકડા રૂપિયા-૧૧,૨૪૦/-
(૨) ધાણી પાસા નંગ-૦૨ કિ.રૂ.૦૦/૦૦