ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આવતી કાલે કચ્છની મુલાકાતે

copy image

copy image

સવારે અરજદારો અને નાગરિકોને રૂબરૂ મળશે

કચ્છ જિલ્લામાં ઉપસ્થિત રહીને અરજદારો તેમજ નાગરિકો સાથે સીધો સંવાદ કરશે

આ પ્રવાસ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડાશ્રી અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ પણ જોડાશે.