અમદાવાદમાં ફરી એક વખત મોટી વિમાન દુર્ઘટના થતા બચી : ટેકઓફ કરવા જતી ઇન્ડિગોની ફ્લાઇટના એન્જિનમાં અચાનક આગ ભભૂકી ઉઠી

copy image

copy image

અમદાવાદમાં ફરી મોટી વિમાન દુર્ઘટના થતા ટળી

અમદાવાદમાં દીવ માટે ટેકઓફ કરવા જતી ઇન્ડિગોની ફ્લાઇટના એન્જિનમાં અચાનક આગ ભભૂકી ઉઠી…

 વિમાનમાં કૂલ 60 મુસાફર હતા સવાર….

મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત ઉતારવામાં આવ્યા…

 11 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ થવાનો હતો સમય….