મુન્દ્રા તાલુકાની ડેપા પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછત સામે અનોખો વિરોધ!

image-223

copy image

માત્ર એક શિક્ષક હોવા પર વિદ્યાર્થીઓનો વિરોધ,

આંખે પાટા બાંધી શાંત પ્રદર્શન કર્યું.

શિક્ષકોની તાત્કાલિક ભરતીની માંગ ઉઠી છે.