રવાપરમા સરકારી જમીન પર કરાયેલ ગેરકાયદેસર બાંધકામ અંગે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી

નખત્રાણા તાલુકા ના રવાપર ગામે સર્વે નંબર 131, અંદાજિત 2005 ની સાલમાં બિનખેતી થહેલ છે તે સરકાર ના નિયમ નીતિ મુજબ સર્વે નંબર 131 ફક્ત રેસીડેન્ટ માટે મંજૂર કરવામાં આવેલ છે તો આ સર્વે નંબર 131 ની અંદર હાલમાં આશાપુરા કોમ્પલેક્ષ તરીકે રવાપર ગામે બનાવવા માં આવેલ છે આ કોમ્પ્લેક્સ ની અંદર સોની રવજી વિશનજી ની આઠ દુકાનો આવેલ છે તો દુકાન નંબર ,35 ,36, 37 ,38 આગળ ના ભાગે આવેલ છે અને પાછળ ના ભાગે 40,41 42 43 કુલ મળીને આઠ દુકાનો નો શરદ ભંગ થયેલ છે કલેકટર શ્રી ભુજ ના નિયમ અનુસાર રેસીડન્ટ માટે સર્વે નંબર 131 મંજુર કરવામાં આવેલ છે તમામ નિયમ નેવે મૂકી અને સરકારના કાનૂનો ભંગ કરી પોતાના અંગત સ્વાર્થ માટે ની રેસીડન્ટ ના પ્લોટ ની હુકમ અને મંજૂરી હોવા છતાં ભુજ લખપત હાઈવે રવાપર ગામે કોમર્શિયલ નો બાંધકામ કરી અને સરકારી તિજોરી ને મોટું નુકસાન પહોંચાડી અને ટેક ચોરી કરેલ છે તો આ ગુનેગારો ઉપર તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરી અને આ દુકાનો સરકાર શ્રી મા દાખલ કરવામાં આવે,, અને રવાપર ગામના મનોજ મોહનલાલ શાહ જણાવી રહ્યા છે કે આ આશાપુરા કોમ્પ્લેક્સ માં અંદાજિત 20 વર્ષ નો. સમય થયા શરત ભંગ થયેલું છે આના ઉપર તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગ છે*

લી, મનોજ મોહનલાલ શાહ રવાપર, સહી,