પૂર્વ કચ્છની મુલાકાતે આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવી આદિપુર પોલીસે હેડ ક્વાર્ટરમાં અધિકારીઓ પદાધિકારીઓને મળ્યા

સંઘવી ભારત પાક સરહદ પર આવેલા બાલાસર પોલીસ સ્ટેશન ની કરશે લોકાર્પણ: પૂર્વ કચ્છ ના લોકો સાથે શિણાય ખાતે અને મોરબી ખાતે લોકદરબાર નું આયોજન