છેતરપિંડી, ખોટા ઓળખપાત્રો, વિશ્વાસઘાત અને ચોરીના ગુનામાં છેલ્લા ૧૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી જખૌ પોલીસ.

પકડાયેલ આરોપી :-
(૧) રાધેક્રિષ્ના રામઅવતાર યાદવ ઉ.વ.૫૫ ધંધો-પ્રા.નોકરી રહે- ગામ ભિરખિરા પોસ્ટ-જમુરણા, ભિર્કહિરા, કૈમુર, જમુરના રાજ્ય-બિહાર.