ગેરકાયદેસર ધંધાને લઈને બે ગેંગ વચ્ચે લડાઈ


માર્ચ મહીનામાં રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં તોડફોડ કરાઈ હતી
પંકજ ભાવસાર અને સંગ્રામ તોમર ગેંગ વચ્ચે માથાકૂટ ચાલતી હતી..
બંને ગેંગ વચ્ચે વર્ચસ્વની લડાઈને કારણે ધમાલ થઈ હતી.
આરોપીઓ મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, ઉત્તરપ્રદેશ સહિત 4 રાજ્યમાં ફરતા હતા.
ગેરકાયદેસર ધંધાને લઈને 2 ગેંગ વચ્ચે લડાઈ હતી..
પંકજ ભાવસાર, અશ્વિન ખાટુ અને આશુતોષની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી..
આગળની તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચ કરશે..