મુન્દ્રા અકસ્માતનો સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
copy image

રસ્તાની સાઈડમાં ઉભીને ભગવાનના દર્શન કરી રહેલા વૃદ્ધ પર હાઈડ્રા ફરી વળ્યું
અકસ્માતમાં વ્યક્તિનું ઘટના સ્થળેજ મૃત્યુ થયું હતું
અકસ્માત સર્જાય બાદ હાઈડ્રા ક્રેન લહીને ચાલક જગ્યાથી ફરાર થતો જોવા મળ્યો
મુન્દ્રાના જુના બંદર રોડ પર રોકડીયા હનુમાન મંદિર પાસે આજે સાંજે સર્જાયો હતો અકસ્માત
અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકો એ ચક્કાજામ કર્યો