ઇલેકટ્રોનીક્સ દુકાનમાં થયેલ ચો૨ીનો ભેદ ઉકેલી બે આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ

copy image

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સ૨હદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમા૨ સાહેબનાઓ તરફથી મિલ્કત સબંધી બનતા ગુના અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોય અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા અને તેઓશ્રી દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક પેટ્રોલીંગ રાખવા જણાવેલ હોય અને ઓસ્લો સર્કલ પાસે આવેલ ભીમ માર્કેટ ૨ોડ ઉપ૨ આવેલ સુનીલ ઇલેક્ટ્રોનીક નામની દુકાનના શટ૨નુ તાળુ તોડી રાત્રી સમય દ૨મ્યાન અજાણ્યા ચો૨ ઇસમો દ્વારા ઇલેક્ટ્રીક્સ સામાનની ચોરી ક૨વામાં આવેલ જે બાબતે ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે ભાગ-અ .ગુ.૨.ન. ૧૧૯૯૩૦૦૭૨૫૧૦૯૫/૨૦૨૫ ગુનો બી.એન.એસ.કલમ-૩૦૫(એ),૩૩૧(૪) મુજબ નો ગુનો તા-૩૦/૦૭/૨૦૨૫ ના ૨ોજ નોંધાયેલ હોય જે ગુના કામે સંડોવાયેલ ચો૨ આરોપીઓની માહિતી મેળવી તેમને પકડી પાડવા સારૂ પોલીસ ઈન્સપેકટ૨ એસ.વી.ગોજીયા નાઓ દ્વારા જરૂરી ચુચના કરતા જે અનવ્યે સર્વેલન્સ સ્ટાફ ના કર્મચા૨ીઓ પેટ્રોલીંગમાં હતા દ૨મ્યાન હ્યુમન સોર્સ થી મળેલ ખાનગી બાતમી હકિકત આધારે આ ઘરફોડ ચોરીના ગુના કામે સંડોવાયેલ ૨(બે) આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી ચોરીમાં ગયેલ ઇલેક્ટ્રીક સામાન કબ્જે કરી તેમની ગુના કામે ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધ૨વામાં આવેલ છે.

:: પકડાયેલ આરોપીઓ ::

(૧) દલસુખ ઉર્ફે કિશન રાજીભાઈ દેવીપુજક ઉ.વ.૨૪ ૨હે-ઓસ્લો જી.આઈ.ડી.સી ઝુપડા ગાંધીધામ

(૨) સંજયભાઈ નરસિંહભાઈ દેવીપુજક ઉવ-૧૯ ૨હે- ઓસ્લો જી.આઈ.ડી.સી ઝુપડા ગાંધીધામ

:: કબ્જે થયેલ મુદામાલ ::

૨.૫ ગેજનો વાય૨ ૨ોલ નંગ-૧ કિ.રૂ.૨૫૦૦/-

અર્થિંગ રાડ નંગ-૯ કિ.રૂ.૧૩,૫૦૦/-

સળગાવેલ વાય૨નો જથ્થો વજન-૧૮ કિ.ગ્રા કિ.રૂ.૧૧,૭૦૦/-
ઉપરોક્ત કામગીરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા તથા પો.સબ ઇન્સ. એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આ