પૂર્વ કચ્છ સામખિયાળીમાં SMC ના દરોડા

copy image

SMCએ સામખિયાળી પાસેથી ૫૬.૮૫ લાખનો બિયર ટીનનો જંગી જથ્થો ઝડપ્યો
રાજસ્થાનથી ઓક્સિજનના ટેન્કરમાં લવાયેલો દારૂ SMC ઝડપી પાડ્યો
આ દારૂ સામખિયાળીમાં ડિલિવર કરવાનો હતો
રાજસ્થાનના વૉન્ટેડ બૂટલેગર અનિલકુમાર ઊર્ફે પાંડ્યા જગદીશપ્રસાદ જાટે મોકલ્યો હતો માલ
SMCએ પાંડ્યા, તેના સાગરીત અર્જુન, માલ મગાવનાર સહિત પાંચ સામે ગુનો દાખલ કર્યો