રાપરના સણવામાંથી રૂપિયાની રમતા કરનાર ત્રણની અટક

copy image

copy image

રાપર તાલુકાનાં સણવામાં રૂપિયાની રમતા કરતાં ત્રણ ખેલીઓને પોલીસે 10 હજારની રોકડ સાથે ઝડપી પાડ્યા છે. રાપર ખાતે આવેલ સણવા ગામમાં ફાટલ ઘાટ નજીક સરકારી પડતર જમીનમાં પોલીસે રેડ પાડી કાર્યવાહી હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે અહીથી રૂા. 10,200ની રોકડ સાથે ત્રણ ઈશમોને રંગે હાથ દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ ખેકીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.