કર્ણાવતી મહાનગરના રેપીડ એકશન ફોર્સ કેમ્પમાં હ્યુમન રાઈટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા RAF ના જવાનોને રાખડી બાંધી ઉજવણી કરાઈ


આશરે 200+ જવાનો સાથે ની આ ઉજવણી એ કેમ્પ માં જવાનો ને એમના પરિવાર સાથે હોવાનો અનુભવ થયો.
HRFOI મહિલા સેલ ના અધ્યક્ષા શ્રીમતી જીગના તિવારી ની સહિત કર્ણાવતી મહિલા ટિમ, જીગ્નેશ શાહ (પ્રદેશ સચિવ), શિતેશ પાંડે -કર્ણાવતી ઉપાધ્યક્ષ સહિત કર્ણાવતી શહેર ના કેટલાક હોદ્દેદારો એ સહયોગ આપ્યો.
રિપોર્ટર જયેશભાઇ મોરી