સ્વતંત્ર ભારત, સશક્ત ભારત, આત્મનિર્ભર ભારત : અદાણી પરિવાર તરફથી સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ…


આજે આવ્યું ગર્વનું પર્વ, આઝાદીનું સમ્માન, સાહસ અને સંકલ્પથી ભરપૂર ભારત મહાન. નીતિ અને સંસ્કૃતિથી નિખરતા પ્રત્યેક ક્ષેત્ર આ જ છે વિકસિત ભારતની આગવી ઓળખ.
અદાણી પરિવાર તરફથી સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ…