આઝાદીનો સચો અર્થ શું છે ?

શ્રી ગણેશાય નમઃ
આઝાદીનો સચો અર્થ શું છે ?
એલો જ કે આત્મ નિર્ભર બનીએ
કોણ છે ? જે આઝાદ જણ ને ધમકાવી કે
ડરાવી શકે…. તમામ પ્રકારના અવલંબનને
દામે દઈએ… એજ સાચુ સવાતંત્રય
તન થી આઝાદ થઈ ગયા… પણ લાગે છે…
મનથી આઝાદ થવાનું હજુ બાકી છે.
લાંબી મંજલ કાપવાની છે….
ઓ યુવા દોસ્ત … જગતમાં કોઈ
એક જ નથી કે તું ગભરાય છે….
તારી સામે અનંત સંભાવનાઓ છે
તારા નિર્ણય…. બહાદૂર વિચારો છે જે
તને તારું આગવું વિશ્વ આપી શકે
તેમ છે…. અભય રહે સૌને અભય કર…
સંપન્ન થા… સૌને સંપન્ન કાર….
આજ તો આઝાદી…તારા વિચારોને
યોગ્ય માર્ગે લઈ જા….સૃષ્ટિ તારી જ છે….જાય હિન્દ

  • HJ સોની
  • એડીટર