મુન્દ્રામાં ફરી એક વખત થયું દુશ્મની ધીંગાણું


મુન્દ્રામાં ફરી એક વખત દુશ્મની થયું ધીંગાણું
ધ્રબ ના મેરાજ ઓસમાણ તુર્ક, સાહિલ રશીદ તુર્ક અને સિરાજ તુર્ક સહિત ની મંડળીએ સત્તાર પારા પર છરી વડે કર્યો હિંસક હુમલો:
શક્તિનગર માં આરાધ્યા ટૉકીઝ પાસે મધરાત્રે બોલી બઘડાટી : અંદાઝ અઢી ડઝન લોકો મુસ્તાક પારા ના ભાઈ સત્તાર અને વચ્ચે પડેલા ગોપાલ રૂગાણી પર તૂટી પડ્યા : પોલીસ ફરિયાદ દાખલ