અનશન માટે બેઠેલા મહતશ્રી યોગી દેવનાથ બાપુને આહિર સમાજના યુવા અગ્રણી ત્રિકમભાઈ વાસણ ભાઈ આહીરનું મળ્યું સમર્થન

આજ રોજ તારીખ 1/09/2025 ના રોજ 8
માં દિવસે ગાય માતાને રાજ્ય માતા જાહેર કરવા માટે અનશન માટે બેઠેલા મહતશ્રી યોગી દેવનાથ બાપુને સમર્થન માટે આજ રોજ આહિર સમાજના યુવા અગ્રણી ત્રિકમભાઈ વાસણ ભાઈ આહિર TV શેઠ એ આ લડતમા જે પણ અમારી જરૂર પડે એના માટે અમે તત્પર છીએ બાપુ ને સંપુર્ણ સમર્થન.
જય ગૌ માતા