નેપાળમાં યુવાનોએ કરેલા ભારે વિરોધપ્રદર્શન પછી વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ તેમના પદેથી રાજીનામું આપી દીધું

નેપાળમાં યુવાનોએ કરેલા ભારે વિરોધપ્રદર્શન પછી વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ તેમના પદેથી રાજીનામું આપી દીધું

પ્રદર્શનકર્તાઓ એ સંસદભવન અને કેપી શર્મા ઓલીનું ઘર પણ સળગાવી દીધું

નેપાળમાં ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે કાઠમંડુ ઍરપૉર્ટ પણ બંધ કરી દેવાયો