માંડવી નગરપાલિકાના પ્રમુખને પાણીના કનેકશન અંગે માહિતી માંગતા પ્રમુખે કરી દાદાગીરી


માંડવી નગરપાલિકા પ્રમુખ ને નગરપાલિકા ના બદલે ક્રિકેટ ટીમ માં હોવું જોઈએ!! ફેંકવામાં એક્કા ને સેવા આપવાનું આવે તો છૂટે છક્કા: પાણી ન કનેકશન અને હોર્ડિંગ અંગે માહિતી માંગતા જવાબદાર નાગરિક ના ફોન ફેંકી બાપુજી નું રાજ હોય તેમ બહાર જા ના આદેશ આપ્યો! શું આ લોકતંત્ર છે કે પછી લોકશાહી ના નામે ચાલતી ભવાઈ: નગરપાલિકા ના મુખ્ય અધિકારી સરકાર ના બદલે પદાધિકારી ના શરણે અને અરજદારોને માર મારવામાં પાલિકા પ્રમુખની સાથે હોવાનો સ્થાનિક વ્યક્તિ નો સણસણતો આક્ષેપ