ગાંધીધામના કિડાણામાં કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દૂર કરાયા

આરોપીનું નામ:-
(૧) વીરા સુલેમાન નિગામના રહે કિડાણા તા-ગાંધીધામ

ગુનાહિત ઇતિહાસ:- શરીર સબંધી ગુનાઓ નોંધાયેલ છે.

ડિમોલેશન નું સ્થળ:- કિડાણા સહજાનંદ સોસાયટી સર્વે નંબર 5/1 સાર્વજનિક પ્લોટ તા-ગાંધીધામ

વિગત:- આરોપીએ પોતાના રહેઠાણના ફાયદા માટે કિડાણા સહજાનંદ સોસાયટી સર્વે નંબર 5/1 સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર રીતે 9500 સ્ક્વેર ચોરસ ફૂટમાં ચાર પાકી ઓરડીઓ તથા પ્લોટની આજુબાજુ વરંડો વાળી ગેરકાયદેસર દબાણ કરી કબ્જો કરેલ હતો