મુન્દ્રામાં લગ્નની લાલચે યુવતી સાથે દુષ્કર્મ આંચરનાર નરાધમ વિરુદ્ધ ફોજદારી

copy image

copy image

મુન્દ્રાના કોઈ ગામમાં લગ્નની લાલચ આપી તેમજ ફોટો વાયરલ કરવાની ધમકી આપી અને યુવતી સાથે દુષ્કર્મ આંચરનાર નરાધમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ત્યારે આ મામલે વધુમાં માહિતી મળી રહી છે જે મુજબ   પીડિતાને લગ્નની લાલચ આપી ઉપરાંત ફરિયાદીના ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી અને મુન્દ્રાના આરોપી ઈશમે તેનું અપહરણ કર્યું હતું અને બાદમાં તેની મરજી વિરુદ્ધ બળ જબરી કરી અને દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.