આંધ્રપ્રદેશના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ : દસ શ્રદ્ધાળુઓના થયા મોત, અનેક ઘાયલ

copy image

copy image

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં કાસીબુગ્ગા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં મચી નાસભાગ…

આ ઘટનામાં દસ શ્રદ્ધાળુઓના થયા મોત ઉપરાંત અનેક થયા ઘાયલ…

 મૃત્યુઆંક વધી શકે તેવી આશંકા….

ઘાયલોની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ…