શ્રી કેરા કુંદનપુર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ કેરા ખાતે અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણી કરાઈ

image-7

શ્રી કેરા કુંદનપુર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ કેરા ખાતે 31 ઓક્ટોબર 2025 ના રોજ અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ હતી