ગુજરાતમાં સમયથી કમોસમી વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા
copy image

ગુજરાતમાં સમયથી કમોસમી વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા…
સતત વરસી રહેલ કમોસમી વરસાદે ખેડૂતોના ઉભા પાકને નષ્ટ કર્યા છે…
અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે કપાસ મગફળી સહીતના પાકને થયું ભારે નુકશાન…
બોટાદમાં માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા…
ખેડૂતોના રોકડિયા પાકની થઈ માઠી દશા…