કચ્છ જિલ્લામાં તલાટીઓની સાગમટે બદલીઓ

copy image

જિલ્લાના 78 તલાટી/સહમંત્રીની બદલીઓ કરાઈ

જિલ્લામાં આંતરિક બદલીઓ કરાઈ

આંતર જીલ્લા રીશફલીંગમાં હાજર થયેલા 3 તલાટી ને નવા સેજામા નિમણુંક અપાઈ

નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરાયો હુકમ