હમારી છોરીયા છોરો સે કમ હૈ ક્યાં

ચકદે ઈન્ડિયા
52 વર્ષનો લાંબો ઇંતજાર સમાપ્ત : ભારતીય મહિલા ક્રિકેટ| ટીમે દક્ષિણ આફ્રિકાને 52 રને હરાવી પ્રથમવાર ODI વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો! : કરોડો દેશવાસીઓ ઝૂમી ઉઠ્યા!
હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં ટીમ ઇન્ડીયા બની વિશ્વ વિજેતા :