ગંભીર સ્તરે પહોંચી ગયેલા પ્રદૂષણ અંગે દિલ્હી સરકારના કડક પગલા
copy image

દિલ્હીમાં સતત ગંભીર સ્તરે પહોંચી ગયેલા પ્રદૂષણ અંગે દિલ્હી સરકારે કડક પગલા લીધા…
કમિશન ફોર એર ક્વાલિટી મેનેજમેન્ટ ના નિર્દેશો હેઠળ હવે તમામ સરકારી અને ખાનગી ઓફિસ ફક્ત 50% જ કર્મચારીઓને ઓફિસ બોલાવી શકશે…
બાકીના 50% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે….