SIR ની પ્રથમ ડ્રાફ્ટ યાદીમાં કચ્છ માંથી 95 હજાર નામ કમી થશે !
કચ્છમાં 75 ટકા સુધારણા કામગીરી પૂર્ણ
કચ્છમાં કુલ 16.90 લાખ મતદારો માંથી 11,79,475 ના ડેટા ઓનલાઈન અપલોડ કરી દેવાયા
કચ્છમાં 33,883 મૃતકોના નામ પણ રદ કરવામાં આવશે
કચ્છમાં વિધાનસભા કમી મતદારો પ્રમાણે સૌથી વધુ ગાંધીધામ વિધાનસભામાં 32045
રાપર 17971, અબડાસા 15203, ભુજ 11502
અંજાર 10073, માંડવી 8989
જિલ્લામાં હજુ પણ 5 લાખ થી વધુ લોકોનું ડિજિટાઇઝેશન બાકી
રાજકીય જાણકારોના મત પ્રમાણે SIR કમી મતદારોની સંખ્યા જોતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ચિત્ર બદલી શકે છે