મહાનગરપાલિકાના કમિશનરશ્રી મનીષ ગુરવાની દ્વારા સફાઈની કામગીરી તથા રોડ રસ્તાના કામોની વિઝીટ કરવામાં આવી

આજ રોજ સવારે ૦૯:૩૦ કલાકે મહાનગરપાલિકાના કમિશનરશ્રી મનીષ ગુરવાની દ્વારા મહાનગરપાલિકા સેક્ટર ૫,૬ વિસ્તારમાં સફાઈની કામગીરી તથા રોડ રસ્તાના કામોની વિઝીટ કરવામાં
આવી હતી. રસ્તાના કામોના સ્થળ પર સેમ્પલ મેળવી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. જેમાં નિયમિતપણે સફાઈની કામગીરી યોગ્ય રીતે થાય તેવી સૂચના આપવામાં આવી હતી.