ગાંધીધામમાંથી 12 હજારની રોકડ સાથે સાત ખેલીઓની થઈ ધરપકડ

copy image

copy image

ગાંધીધામમાંથી 12 હજારની રોકડ સાથે સાત ખેલીઓને પોલીસે દબોચી લીધા છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગાંધીધામ શહેરના ભારતનગર નજીક કાંજાણી હોલ પાછળની શેરીમાં અમુક પત્તાપ્રેમીઓ રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.