આજ રોજ PHC કેરા ખાતે 42 કિલોથી ઓછું વજન ધરાવતી તમામ સગર્ભા બહેનોને દાતા શ્રી લાલજીભાઈ કરસનભાઈ કેરાઈ તરફથી પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

image

આજ રોજ PHC કેરા ખાતે 42 કિલોથી ઓછું વજન ધરાવતી તમામ સગર્ભા બહેનોને દાતા શ્રી લાલજીભાઈ કરસનભાઈ કેરાઈ તરફથી પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે PHC કેરાના મેડિકલ ઓફિસર ડો. ધવલ સર, આયુષ મેડિકલ ઓફિસર ડો. યસમિતાબા, FHS કુંજલબેન તથા તમામ આશા બહેનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સગર્ભા માતાઓના પોષણ અને માતા-બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દાતા શ્રી દ્વારા કરવામાં આવેલ આ સેવાકીય કાર્ય બદલ PHC કેરા ટીમ તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે.
ટીમ PHC કેરા